વ્હાઇટ કલરના ડ્રેસમાં મૌની રૉય લાગે છે ખૂબ સુંદર.

ગળામાં સ્ટોન ચોકરથી મૌનીને મળ્યો એંટીક લુક.

ખુલ્લા વાળ અને હળવા મેકઅપથી તેને મળ્યો છે પરફેક્ટ લુક.

વ્હાઇટ ડ્રેસમાં મૌની રોયનો અંદાજ ફેંસને દીવાના બનાવી રહ્યો છે.

મૌની ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દમદાર રોલમાં નજરે પડશે.

નાગિન સીરિયલથી મૌની રોય ઘરે ઘરે જાણીતી થઈ હતી.

મૌનીએ દેવો કે દે મહાદેવમાં પણ સતીનો રોલ કર્યો છે.

મૌની અલગ અલગ અંદાજમાં પોઝ આપતી નજરે પડી.

મૌનીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.