ખુશી કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે

ખુશી કપૂરે ત્રિકોણ ઝિગ ઝેગ કટ સાથે બ્લેક સ્કીન હગ કટ આઉટ ડ્રેસમાં પોતાનો એક ફોટો શેર કર્યા.

જેમાં તે એકદમ સિઝલિંગ દેખાતી હતી. ખુશી કપૂરનું ફોટોશૂટ થોડી જ વારમાં વાયરલ થયું છે.

ખુશીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં કેટલાકે તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી છે.

દીપિકા પાદુકોણ, કરિશ્મા કપૂર, જ્હાનવી કપૂર, આલિયા કશ્યપ અને સુહાના ખાને પણ ટિપ્પણી કરી છે.

શ્રીદેવીની દીકરી અને એક્ટ્રેસ જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

શ્રીદેવીની લાડલી દીકરી ખુશી બહુ જલદી નેટફ્લિક્સની ફિલ્મ 'આર્ચીજ'થી એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહી છે

તેમાં સુહાના ખાન અને અમિતાભ બચ્ચનની નાતીન અગસ્તયાં નંદા પણ દેખાશે.

ખુશી કપૂર સોશિિયલ મીડિયા પર સતત તસવીરો પોસ્ટ કરીને સંકળાયેલી રહે છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ