વ્હાઈટ આઉટફીટમાં રાધા બની સૌમ્યા જન્માષ્ટમી પર અભિનેત્રીનો ટ્રેડિશનલ અવતાર ફુલોથી બનાવેલા ઘરેણામાં સૌમ્યા સુંદર લાગી રહી છે સટલ મેકઅપ અને રાધાના રંગમાં રંગાઈ સૌમ્યા ફેન્સને અભિનેત્રીઓ આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે ઈન્ડિયન આઉટફીટમાં સુંદર લાગે છે સૌમ્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સૌમ્યા ફેન્સ સાથે કનેક્ટ રહેવા અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે વેસ્ટર્ન લુકમાં પણ સુંદર લાગે છે અભિનેત્રી (All Photos-Instagram)