સાઉથ અભિનેત્રી રાશીએ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે

ટાઈટ ટોપમાં કહેર વર્તાવી રહી છે રાશી

વ્હાઈટ ટોપમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

રાશીની બોલ્ડ તસવીરો પર ફેન્સ ફિદા થયા છે

ખુરશી પર બેસીને પોઝ આપી રહી છે અભિનેત્રી

ખુલ્લા વાળમાં રાશીનો જોવા મળ્યો કુલ અંદાજ

ટ્રેડિશનલ લુકમાં પણ સુંદર લાગે છે રાશી

પીળી સાડીમાં પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે

(All Photos-Instagram)