માનુષી છિલ્લરે તહેવારોની સિઝનમાં શરારા સ્ટાઇલ સિલ્વર એન્ડ ગૉલ્ડ ડ્રેસ પહેર્યો હતો



માનુષી છિલ્લરે લૂકને પુરો કરવા મિનિમલ મેકઅપ, ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી હતી



મૉડલ માનુષી છિલ્લરનો શરાર ડ્રેસમાં સેક્સી લૂક વાયરલ



માનુષી છિલ્લરે વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યુ હતુ



પરમસુંદરી માનુષી છિલ્લરનો નવો અવતાર ખુબ વાયરલ થઈ રહ્યો છે



ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડ બન્યા બાદ માનુષીએ બૉલીવુડમાં પગ મુક્યો



માનુષી છિલ્લરે 2022માં અક્ષય કુમાર સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ



માનુષી છિલ્લરની આ લેટેસ્ટ લૂકની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે



માનુષી છિલ્લર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે