ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં તે લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે ટ્રેડિશનલ લુકમાં ગોર્જિયસ લાગી નેહા ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. કેટલાક ડોલ્સ, કેટલાક પ્રિન્સેસ કહીને કોમેન્ટ કરી રહ્યા છે કેટલાક હાર્ટ ઇમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના કોઈને કોઈ ફોટા કે વીડિયો શેર કરતી રહે છે. (All Photo Instagram)