ભોજપુરી સ્ટાર ગર્લ મોનાલિસાએ ટ્રેડિશન લૂકમાં ઇન્ટરનેટનું તાપમાન વધાર્યુ મોનાલિસાના સાડી લૂકની દરેક બાજુ ચર્ચા થઇ રહી છે મોનાલિસાએ પોતાના ઘરમાં રેડ સાડીમાં એકથી એક મદહોશ પૉઝ આપ્યા છે મોનાલિસાએ પોતાના લૂકને પુરો કરવા ખુલ્લા વાળ અને કાનમાં ઝૂમકાં પહેરેલા છે મોનાલિસા કેમેરાની સામે બૉલ્ડ પૉઝમાં પોતાની ક્લીવેજ બતાવી રહી છે અભિનેત્રીએ શાનદાર પણ એકદમ બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે મોનાલિસા હંમેશાથી પોતાના ફેન્સની વચ્ચે બૉલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે 40 વર્ષની એક્ટ્રેસ હજુ પણ યંગ એક્ટ્રેસને ફિટનેસમાં ટક્કર આપે છે આજે મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં મોટો ચહેરો બની ગઈ છે