નેહાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં નેહા શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે અભિનેત્રી

(All Photo Instagram)