અમિષા પટેલ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે.

અભિનેત્રી મુખ્યત્વે બોલિવૂડ ફિલ્મોમાં દેખાય છે.

અમિષા અમિત અને આશા પટેલની પુત્રી અને અસ્મિત પટેલની બહેન છે.

અમિષાનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો.

હાલ અમિષા તેની આવનાર ફિલ્મને લઈને ચર્ચાનો વિષય બની છે.

અભિનેત્રીની અપ કમિંગ ફિલ્મ 'ગદર-2'ની લોકો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમિષાની એક્ટિંગ કેરિયર લાંબી છે પણ ગણતરીની ફિલ્મો જ કરી છે.

અભિનેત્રીની પહેલી જ ફિલ્મ 'કહોના પ્યાર હૈ'એ ભારે ધમાલ મચાવી હતી.

All Photos in Instagram