અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં નેહા ચણિયા ચોલીમાં જોવા મળી રહી છે

હાથમાં દાંડિયા સાથે પોઝ આપતી જોવા મળી નેહા મલિક

નેહા મલિકનો ટ્રેડિશનલ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

(All Photo Instagram)