ગિઝેલ ઠકરાલની બોલ્ડ સ્ટાઈલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે


બિગ બોસના ઘરમાં ગિઝેલ ઠકરાલને લોકોએ ખુબ પસંદ કરી હતી


ગિઝેલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિસેલે લિપ સર્જરી કરાવી છે.


આ કારણે તેનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે


ઈન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયન ફોલોઅર્સ છે.


ગિઝેલનું ટોન ફિગર ચાહકોને દિવાના બનાવે છે


બિકીની લુકમાં હોટ લાગે છે અભિનેત્રી


દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી


(All Photo Instagram)