ભૂમિ પેડનેકર તેની એક્ટિંગની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.

લેટેસ્ટ તસવીરોમાં ભૂમિ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

ભૂમિએ આઈસ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે.

ભૂમિનો આઉટફિટ ગરિમા કારવરિયાએ ડિઝાઇન કર્યો છે.

લેબલની વેબસાઇટ અનુસાર તેની કિંમત 64 હજાર રૂપિયા છે.

ચાહકો તેના કર્વી ફિગરની સરખામણી અમેરિકન મોડલ કિમ કાર્દાશિયન સાથે કરી રહ્યા છે.

ભૂમિ હાલમાં જ અક્ષય કુમાર સાથે રક્ષાબંધનમાં જોવા મળી હતી

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

ભૂમિની આગામી ફિલ્મ અર્જુન કપૂર સાથે છે.

All Photo Credit: Instagram