ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીર પોસ્ટ કરી છે.

મોનાલિસા તેના પતિ વિક્રાંત સિંહ સાથે સ્ટાર પ્લસના શો સ્માર્ટ જોડીમાં વ્યસ્ત જોવા મળે છે.

શોમાં મોનાલિસા અને વિક્રાંતની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર શેર કરી છે, જે માલદીવના વેકેશનની છે.

માલદીવના વેકેશનના આ ફોટોમાં મોનાલિસા પૂલ કિનારે બ્લુ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.

માલદીવની કેટલીક તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ લખ્યું કે મને પાછા લઈ જાઓ.

તમામ તસવીરો મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.