ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આજકાલ વિદેશના પ્રવાસ પર છે ઐશ્વર્યાએ આ દરમિયાન ખુલ્લા આકાશ નીચે સેક્સી લૂક વાળી તસવીરો ક્લિક કરાવી છે અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ ઘરની બાલ્કની એરિયામાં એકથી એક હૉટ ફોટા ક્લિક કરાવ્યા છે ઐશ્વર્યાએ લૂકને પુરો કરવા ખુલ્લા વાળ અને મદહોશ અદાઓ બતાવી છે અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી અભિનેત્રી આ તસવીરોમાં શોર્ટ એન્ડ સેક્સી ડ્રેસ પહેરીને પોઝ આપતી જોવા મળી હતી ઐશ્વર્યા ગમ હૈ કિસી કે પ્યાર સેથી રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઇ હતી અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં ખૂબ જ મસ્તી કરી રહી છે અગાઉ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર પતિ નીલ ભટ્ટ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી હતી તમામ તસવીરો ઐશ્વર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે