યુટ્યુબર અને કર્લી ટેલ્સની ફાઉન્ડર કામિયા જાની હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
ABP Asmita

યુટ્યુબર અને કર્લી ટેલ્સની ફાઉન્ડર કામિયા જાની હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

સેલિબ્રિટીઝ સાથે હેંગઆઉટ અને ફૂડ ખાતી કામિયા જાની હવે વિવાદમાં આવી છે.
ABP Asmita

સેલિબ્રિટીઝ સાથે હેંગઆઉટ અને ફૂડ ખાતી કામિયા જાની હવે વિવાદમાં આવી છે.

કામિયા જાની ભગવાન જગન્નાથ મંદિરમાં ગઇ તેના કારણે વિવાદ ઉભો થયો છે.
ABP Asmita

કામિયા જાની ભગવાન જગન્નાથ મંદિરમાં ગઇ તેના કારણે વિવાદ ઉભો થયો છે.

ઓડિશા ભાજપે કહ્યું છે કે કામિયા જાની બીફનું સમર્થન કરે છે
ABP Asmita

ઓડિશા ભાજપે કહ્યું છે કે કામિયા જાની બીફનું સમર્થન કરે છે

ABP Asmita

‘તેથી ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરવા બદલ તેની ધરપકડ થવી જોઈએ’

ABP Asmita

વીડિયોમાં કામિયા જાની જગન્નાથ મંદિર પરિસરમાં વીકે પાંડિયન સાથે વાત કરી રહી છે

ABP Asmita

કામિયા જાની ભારતની જાણીતી કન્ટેન્ટ ક્રિએટર, યુટ્યુબર, ફૂડ બ્લોગર અને ટ્રાવેલ બ્લોગર છે.

ABP Asmita

કામિયા જાની કર્લી ટેલ્સ કંપનીની સ્થાપક છે.

ABP Asmita

કામિયા ફૂડ બ્લોગિંગ અને ટ્રાવેલ બ્લોગિંગ બંને કરે છે.

ABP Asmita

All Photo Credit: Instagram