ફિલ્મ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ ફરી નવા લૂકમાં સ્પોટ થઈ છે



હૉટ એક્ટ્રેસે અડધી રાત્રે રસ્તાં પર બતાવ્યો બૉલ્ડ અંદાજ



રેડ ટીશર્ટ અને બ્રાઉન લાઇટ કલરનું કાર્ગો પેન્ટ પહેરીને શ્રદ્ધાએ સેક્સી પૉઝ આપ્યા છે



આ દરમિયાન એક્ટ્ર્રેસે ઓપન કર્લી હેર અને સ્પૉર્ટ્સ બૂટ સાથે પાતળી કમર ફ્લૉન્ટ કરી છે



મુંબઇના રસ્તાઓ પર શ્રદ્ધાનો આ કર્વી હૉટ ફિગર અંદાજ જોઇને ફેન્સ પણ ચોંક્યા છે



32 વર્ષીય શ્રદ્ધા અવારનવાર પોતાની આવી બૉલ્ડ અને હૉટ તસવીરો શેર કરતી રહે છે



શ્રદ્ધા દાસ સાઉથની જાણીતી એક્ટ્રેસ છે, બોલીવૂડ ફિલ્મોમાં પણ શ્રદ્ધાએ કામ કર્યું છે



અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે



તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે