એક્ટ્રેસ અમાયરા દસ્તૂરે દિવાળી પર પોતાનો નવો લૂક વાયરલ કર્યો છે



અમાયરા દસ્તૂરનો યલો ડ્રેસમાં સ્ટનિંગ લૂક વાયરલ



અમાયરા દસ્તૂરે લાઇટ મિક્સ યલો કલરના ડ્રેસમાં કેેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા એક્ટ્રેસે ઓપન હેર, સ્લીવલેસ ટૉપ અને હાઇ હીલ્સ કેરી કરી



અમાયરા દસ્તૂરે કેમેરા સામે એકથી શાનદાર સેક્સી પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે



અમાયરાએ માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



અમાયરા દસ્તૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો અમાયાર દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે