હિમાંશીને આજે કોઈ ઓળખની જરૂર નથી પોતાની અભિનય અને સખત મહેનતના કારણે હિમાંશીએ પોતાની અલગ ઓળખ બનાવી છે ફેન્સ તેની એક્ટિંગ અને સુંદરતાના દિવાના છે હિમાંશી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ફેન્સ સાથે જોડાયેલી રહે છે તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે વ્હાઈટ આઉટફીટમાં એકદમ પરી લાગી રહી છે હિમાંશી આ પહેલા પણ અભિનેત્રીએ વ્હાઈટ આઉટફીટમાં તસવીરો શેર કરી હતી ગ્રીન સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી લોકોને અભિનેત્રીની દરેક અદા પસંદ આવે છે (All Photos-Intagram)