નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે હવે ફરી એકવાર અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. આ વખતે અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં તસવીરો ક્લિક કરાવી છે આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અભિનેત્રીની સુંદરતાના લાખો લોકો દીવાના છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે (All Photos-Instagram)