બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ તેની સુંદરતા માટે જાણીતી છે અભિનેત્રી અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ફરી એકવાર ચિત્રાંગદાએ તેની તસવીરો પોસ્ટ કરી છે ચિત્રાંગદા સિંહે બ્લેક બોડીકોન ડ્રેસમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. અભિનેત્રીએ વર્ષ 2005માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ફિલ્મ 'હઝારોં ખ્વાહિશેં એસી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. All Photo Credit: Instagram