ફિલ્મફેર એવોર્ડ 2024ના શોમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.



આ ઇવેન્ટમાં એક્ટ્રેસ અવનીત કૌર પણ જોવા મળી હતી.



અવનીત કૌર બ્લેક બોલ્ડ ડીપનેક ડ્રેસમાં જોવા મળી હતી.



અવનીત કૌરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે



અવનીત કૌરે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે.



જોકે કેટલાક લોકોને અવનીતનો બોલ્ડ ડ્રેસ પસંદ આવ્યો નહોતો



આ તસવીરમાં અવનીત કૌર કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.



અવનીત કૌર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



All Photo Credit: Instagram