બોલિવૂડ એક્ટ્રેસ પૂજા બત્રા હાલમાં વેકેશન માણી રહી છે પૂજા બત્રા ફિનલેન્ડમાં વેકેશન માણી રહી છે એક્ટ્રેસે આ વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે એક્ટ્રેસ પૂજા સ્નો ફોલનો આનંદ લઇ રહી છે એક્ટ્રેસના પિતા રવિ બત્રા ભારતીય સેનામાં કર્નલ રહી ચુક્યા છે. પૂજાએ 1993માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો તાજ પહેર્યો હતો તેણે સિમ્બાયોસિસ, પુણેથી માર્કેટિંગમાં MBA કર્યું હતું 27 ઓક્ટોબર 1975ના રોજ પૂજા બત્રાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત Aasai થી કરી હતી સાઉથ બાદ અભિનેત્રીએ બોલિવૂડ ફિલ્મ 'વિરાસત'થી હિન્દીમાં ડેબ્યુ કર્યુ હતું. All Photo Credit: Instagram