પૂનમ પાંડે પોતાની વિવાદિત લાઈફ વિશે જાણીતી છે હાલમાં પૂનમનું લેેટેસ્ટ ફોટોશૂટ ચર્ચામાં છે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે રોડ પર ફોટોશૂટ કરાવીને લોકોના હોંશ ઉડાવી દીધા છે બિકીની લુકમાં પણ પૂનમ કહેર વર્તાવે છે પૂનમ પોતાની બોલ્ડનેસને લઈને હંમેાશા ચર્ચામાં રહે છે તે તેના વિવાદિત નિવેદન પણ માટે પણ જાણીતી ચે પૂનમે 2013માં પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી તેની પહેલી ફિલ્મનું નામ નશા હતું (All Photos-Instagram)