હરનાઝ આ લુકમાં અલગ લાગી રહી છે

તેનો આ લુક જોઈને તમે પણ કહેશો કે હરનાઝને આ શું થયું છે

હરનાઝે માત્ર શર્ટમાં શૂટ કરાવ્યું છે

કર્લી વાળમાં હરનાઝનો જોવા મળ્યો વાઈલ્ડ લુક

તાજેતરમાં હરનાઝની આ તસવીરો સામે આવી છે

તેની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

પહેલી નજરમાં તેને ઓળખવી મુશ્કેલ બને છે

મિસ યુનિવર્સ બન્યા બાદ હરનાઝ સમગ્ર વિશ્વમાં ફેમસ થઈ ગઈ હતી

સોશિયલ મીડિયા પર તેના લાખો ફેન્સ છે

(All Photos-Instagram)