કરીના કપૂર હાલમાં જ બ્લૂ સૂટમાં સ્પોટ થઈ હતી

કરીના આ સૂટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી

કરીનાએ કોટનનો બ્લૂ સૂટ પહેર્યો હતો

કરીનાની સુંદરતા આ કપડાંમાં ખીલી ઉઠી હતી

કરીના વેસ્ટર્ન પહેરે કે ઈન્ડિયન, દરેક આઉટફીટમાં ગ્લેમરસ લાગે છે

કરીનાએ આ દરમિયાન ફોટોગ્રાફર્સને વિવધ પોઝ આપ્યા હતા

કરીના હવે આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્માં જોવા મળશે

કરીના અને આમિરની કેમેસ્ટ્રી આ ફિલ્મમાં જોવા મળશે

લાલસિંહ ચઢ્ઢા 11 ઓગષ્ટના રોજ રીલીઝ થઈ રહી છે

કરીના કપૂર હાલ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે