આ દિવસોમાં લેક્મે ફેશન વીક દરમિયાન ઘણી બોલિવૂડ એક્ટ્રેસના આઉટફિટ ચર્ચામાં છે.

આ ઈવેન્ટ દરમિયાન ઘણા સેલેબ્સના સ્ટનિંગ લુક જોવા મળ્યા હતા.

તાજેતરમાં ઇવેન્ટના ત્રીજા દિવસે અભિનેત્રી Janhvi Kapoorના લૂકે ફેન્સનું દિલ જીત્યું હતું

ઇવેન્ટમાં અથિયા શેટ્ટી, દિયા મિર્ઝા અને Janhvi Kapoor ના લૂક્સે ધૂમ મચાવી હતી

રેમ્પ વોક દરમિયાન Janhvi Kapoor નો બોલ્ડ લૂક જોવા મળ્યો હતો

વાસ્તવમાં Janhvi Kapoorએ ઇવેન્ટ દરમિયાન ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ આઉટફિટ પહેર્યું હતું

અભિનેત્રીએ બ્લેક કલરનું લોન્ગ સ્કર્ટ અને સ્ટ્રેપલેસ બ્રાલેટ પહેર્યું હતું

આ ડ્રેસમાં Janhvi Kapoor ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

એક્ટ્રેસ ટૂંક સમયમાં જ 'તખ્ત' અને 'દેવરા' ફિલ્મોમાં જોવા મળશે.

All Photo Credit: Instagram