બોલિવૂડ અભિનેત્રી સંદીપા ધર લગભગ ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં તેના ઘરે પરત ફરી હતી

એક્ટ્રેસનો જન્મ ફેબ્રુઆરી 1989માં શ્રીનગરમાં થયો હતો

એક્ટ્રેસને 1990માં પરિવાર સાથે કાશ્મીર છોડીને ભાગી જવું પડ્યું હતું.

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કાશ્મીરમાં તેના ઘરે પરત ફરવાની લાગણી વ્યક્ત કરી હતી

અભિનેત્રીએ કહ્યું કે તે તેના પરિવાર માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.

‘મારા માતા-પિતાએ અમને ઉછેરવા માટે ખરેખર સખત મહેનત કરી હતી’

‘મારા માતા-પિતા માટે કાશ્મીર છોડવું ખૂબ જ મુશ્કેલ હતું’

અભિનેત્રી તેના માતા-પિતાની એનિવર્સરી પર કાશ્મીરના પ્રવાસે ગઈ હતી.

સંદીપાએ દબંગ 2, હીરોપંતી, અભય, કાર્ટેલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

All Photo Credit: Instagram