અભિનેત્રી રાધિકા મદન સુંદરતા અને અભિનયથી બોલિવૂડનો જાણીતો ચહેરો બની છે.

તેની ગ્લેમરસ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવે છે.

તેની સ્ટાઇલિશ તસવીરો ચાહકોના દિલને જકડી રાખે છે.

ગ્રે આઉટફિટમાં રાધિકાની સુંદરતા ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે.

એક્ટ્રેસ ઓપન હેર સ્ટાઈલ સાથે ખૂબ જ સ્ટાઇલિશ પોઝ આપી રહી છે.

જ્યારે રાધિકા મદાને ફિલ્મ 'પટાખા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

રાધિકા તેના ચાહકો માટે અંગત અને વ્યાવસાયિક પળો શેર કરતી રહે છે.

અભિનેત્રી જલ્દી જ ફિલ્મ 'હેપ્પી ટીચર્સ ડે'માં જોવા મળશે.

રાધિકા 'અંગ્રેઝી મીડિયમ', 'શિદ્દત', 'મોનિકા ઓ માય ડાર્લિંગ' ફિલ્મોમાં જોવા મળી છે.

All Photos in Instagram