રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે રકુલ પ્રીત સિંહ ક્રોમ સ્ટુડિયો બાંદ્રા ખાતે જોવા મળી હતી આ દરમિયન તે શોર્ટ્સ અને લોંગ શર્ટમાં જોવા મળી હતી રકુલ પ્રીત સિંહ પણ તેના લુકના કારણે ચર્ચામાં છે તેની દરેક સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દે છે રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે રકુલના ચાહકો આજે દુનિયાભરમાં હાજર છે અભિનય સિવાય રકુલ તેની સ્ટાઈલ માટે પણ ફેન્સની ફેવરિટ છે રકુલની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (All Photo Instagram)