બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો રકુલ પ્રીત સિંહે સ્ટુડિયોમાં બ્લેક ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે રકુલ પ્રીત સિંહે બેકલેસ શૉર્ટ ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા રકુલ પ્રીતે આ દરમિયાન માથામાં બન આંખોમાં કાજલ અને કાનોમાં ઝૂમકા પહેરેલા હતા રકુલ પ્રીત સિંહે પોતાની મદહોશ અદાઓ સાથે તસવીરો ક્લિક કરાવી રકુલ પ્રીત સિંહ કેમેરા સામે પોતાની સેક્સી બેકને ફ્લૉન્ટ કરી હતી 32 વર્ષીય એક્ટ્રેસ બૉલીવુડ ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે તાજેતરમાં જ એક્ટ્રેસ છત્રીવાલી અને થેન્ક ગૉ઼ડમાં જોવા મળી હતી રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે રકુલ પ્રીત હંમેશા શાનદાર ગ્લેમરસ લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે