બૉલીવુડ એક્ટ્રેસ અદા શર્માની શાનદાર અદાઓ કેમેરામાં કેપ્ચર થઇ છે 'અદા કી અદા'- અદા શર્માએ ટ્રેડિશનલ લૂકમાં આપ્યા ખાસ પૉઝ અદા શર્માએ ટ્રેડિશનલ લૂકમાં એક પછી એક પૉઝ આપ્યા છે માથામાં બિન્દીયાં, હાથમાં કંગન અને ગળામાં હાર સાથે લૂકને કેરી કર્યો છે અદા શર્મા હાલમાં જ રિલીઝ થયેલી ધ કેરાલા સ્ટૉરી ફિલ્મથી ચર્ચામાં આવી હતી આ પહેલા અદા શર્મા કમાન્ડો 2 અને કમાન્ડો 3માં કામ કરી ચૂકી છે 31 વર્ષી અદા શર્માએ પોતાની એક્ટિંગથી લાખો ફેન્સના દિલમાં ઘર કર્યા છે અદા શર્માનો જન્મ 11 મે 1992ના રોજ મુંબઈમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો અદાના પિતા એસએલ શર્મા ભારતીય મર્ચન્ટ નેવીમાં કેપ્ટન રહી ચૂક્યા છે અદા શર્મા ફિલ્મોની સાથે સાથે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે