સ્ટાઇલિશ અંદાજમાં સ્પૉટ થઇ યંગ ગર્લ અનન્યા પાંડે રેડ આઉટફીટમાં અનન્ય પાંડેનો સ્ટાઇલિશ અવતાર અનન્યા પાંડે હાલમાં જ એક ઇવેન્ટમાં સ્પૉટ થઇ હતી યંગ ગર્લ અનન્યા આ દરમિયાન રેડ ફૂલ લેન્થ ગાઉનમાં જોવા મળી લૂકને પુરો કરવા અનન્યા પાંડેએ ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો કેમેરા સામે અનન્યા પાંડે ક્લીવેજ બતાવતી તસવીરો ખેંચાવી હતી 24 વર્ષીય એક્ટ્રેસ છેલ્લે લાઇગર અને ડ્રીમ ગર્લ 2માં જોવા મળી હતી અનન્યા પાંડે પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે આ ફોટામાં અનન્યા પાંડેની સ્ટાઈલ અને એટીટ્યુડ બંને ખૂબ જ અદભૂત છે અનન્યા પાંડેની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે