ફિલ્મ 'બાહુબલી' ફેમ અભિનેત્રી રામ્યા કૃષ્ણન ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા એક્ટિવ છે તે અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. રામ્યા કૃષ્ણને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. તસવીરોમાં રામ્યા સાડીમાં પોઝ આપતી જોવા મળી રહી છે અભિનેત્રી સાડીમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. તેનો સ્ટનિંગ લુક જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે 51 વર્ષની ઉંમરમાં પણ તે સુંદર લાગી રહી છે અભિનેત્રીની તસવીરોને 54 હજારથી વધુ લાઈક્સ મળી છે. રામ્યાને ફિલ્મ ‘બાહુબલી’ના કારણે લોકપ્રિયતા મળી હતી. All Photo Credit: Instagram