TVની ‘તપસ્યા’એ કેમેરા સામે રિવીલિંગ ડ્રેસમાં કરાવ્યુ બેબાક ફોટોશૂટ



હૉટ અંદાજ જોઇને ફેન્સન પણ ઉડી ગયા હોશ......



ટીવીમાં સંસ્કારી દેખાતી રશ્મિ દેસાઈ રિયલ લાઇફમાં બૉલ્ડનેસનો પારો ચઢાવે છે



રશ્મિ દેસાઈ નાના પડદાથી હાલમાં જરૂર દુર છે, પણ ઇન્ટરનેટ પર સેન્સેશન છે



રશ્મિ દેસાઈએ તાજેતરમાં એક સેન્સુઅલ ફોટોશૂટ કરાવ્યું છે



રશ્મીની તસવીરો અત્યારે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે



રશ્મિ દેસાઈએ ફોટોશૂટ માટે ફિશ કટ બ્લેક સ્કર્ટ પહેરેલુ છે



સ્કર્ટની સાથે તેને બોડી ફીટ રિવીલિંગ ટૉપ પણ પહેર્યું છે



ડીપ નેક ટૉપ અને સ્કર્ટ સાથે ફૂલ સ્લીવ્ઝમાં રશ્મિ દેસાઈ ખુબ જ હૉટ દેખાઇ રહી છે



આ ડ્રેસમાં તે ખુબ જ હિટ એન્ડ ફિટ દેખાઇ રહી છે