અભિનેત્રી હિના ખાન પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તે બોલિવૂડ અને ટીવી પાર્ટી અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે.

હિના રવિવારે સાંજે એક ઈવેન્ટમાં પહોંચી હતી.

આ ઇવેન્ટમાં હિના રેડ ગાઉનમાં જોવા મળી હતી.

હિના ખાન આ એવોર્ડ નાઈટમાં રેડ કલરના ગાઉનમાં જોવા મળી હતી

તે ફ્લોર-લેન્થ ટ્રેલ સાથે તેનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

હિના ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.

તે બિગ બોસ અને ખતરોં કે ખિલાડીમાં જોવા મળી હતી.

આ સિવાય તેણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

All Photo Credit: Instagram