ટીવી એક્ટ્રેસ આશા નેગી તેના નવા ફોટોશૂટમાં ટોપલેસ થઇ છે ચાદરમાં લપેટાયેલી એક્ટ્રેસ બેડ પર બેઠેલી જોવા મળે છે. આશા નેગીએ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં આશા સેમી ન્યૂડ જોવા મળી રહી છે. આશા નેગી આ દિવસોમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. આશા નેગી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે આશા નેગીના જીમના ફોટો અને વીડિયો તેના ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રી તેના ડાન્સ વીડિયો પણ ખૂબ શેર કરે છે. આશા નેગી 'પવિત્ર રિશ્તા' માં 'પૂર્વી' ની ભૂમિકા ભજવી લોકપ્રિય થઇ હતી All Photo Credit: Instagram