નિક્કી તંબોલી બિગ બોસ 14માં સ્પર્ધક રહી ચૂકી છે

તે અનેકવાર ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અત્યાર સુધી તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળી ચુકી છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

હાલમાં જ નિક્કી પોતાના એક વીડિયોના કારણે ચર્ચામાં આવી છે.

બિગ બોસની સીઝન 14માં નિક્કી જોવા મળી હતી.

સલમાન ખાનના આ શો પર તે સેકન્ડ રનર અપ રહી હતી.

બિગ બોસ પછી તે રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી' સીઝન 11નો પણ હિસ્સો રહી ચુકી છે.

નિક્કી ઘણા દિવસોથી પડદાથી દૂર છે

All Photo Credit: Instagram