રિયા ચક્રવ્રર્તીએ કેમેરા સામે પોતાનો સૌથી સેક્સી લૂક શેર કર્યો છે



આ વખતે રિયા ચક્રવર્તીએ લાઇટ યલો સાડીમાં હૉટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



રિયા ચક્રવર્તીએ ડાર્ક બેકગ્રાઉન્ડ પર યલ લાઇટ કલરની સાડીમાં ખાસ પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા રિયાએ સ્લીવલેસ બ્લાઉઝ, મિનીમલ મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે



રિયા ચક્રવર્તી આ સુપરહોટ તસવીરો પર ફેન્સ જબરા ફિદા થઇ રહ્યાં છે



રિયા ચક્રવર્તી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



રિયા ચક્રવર્તીની આ આ સાડી પહેરવાની સ્ટાઇલ અને ડિઝાઇન ખુબ જ યુનિક છે



એક્ટ્રેસ બનેલી રિયાએ 2013માં ફિલ્મ 'મેરે ડેડ કી મારુતિ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



બાદમાં એક્ટ્રેસ રિયાએ 'સોનાલી કેબલ', 'જલેબી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું



તમામ તસવીરો રિયા ચક્રવર્તીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે