એક્ટ્રેસ શ્રુતિ હાસનનો નવી કિલર લૂક સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે



શ્રુતિ પાર્ટી વિયરમાં ડ્રેસમાં એકદમ સિઝલિંગ લૂકમાં મચાવ્યો તહેલકો મચાવી રહી છે



શ્રુતિએ કેમેરા સામે એકથી એક શાનદાર પૉઝ આપીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે



લૂકને પુરો કરવા શ્રુતિએ ચહેરા પર સ્માઇલ, ગ્લૉસી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે



શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે



શ્રુતિ સાઉથની સાથે બૉલીવુડમાં પણ ધમાલ મચાવી ચૂકી છે, તાજેતરમાં તે સલારમાં જોવા મળી હતી



એક્ટ્રેસ આ નવી તસવીરોમાં સાડી લૂકમા હૉટ અંદાજમાં જોવા મળી રહી છે



શ્રુતિએ માત્ર 'ગબ્બર સિંહ', 'બાલુપુ', 'રેસ ગુરરામ', 'શ્રીમંથુડુ', 'પ્રેમમ' અને 'ક્રેક' જેવી ફિલ્મો કામ કર્યુ છે



તેણે એક અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને ગાયકીમાં પણ કારકિર્દી બનાવી



તમામ તસવીરો શ્રુતિ હાસનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે