કીથ સિક્વેરા અને રોશેલ રાવ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે


આ દિવસોમાં રોશેલ તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે.


તાજેતરમાં જ આ કપલે ખૂબ જ સુંદર તસવીરો પણ શેર કરી છે


અભિનેત્રીએ બેબી બમ્પ સાથેના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે


આ તસવીરોમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી


બેડરુમમાં અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું છે


'ધ કપિલ શર્મા શો'ની અભિનેત્રી રોશેલે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે


કીથ અને રોશેલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


આ પહેલા પણ આ કપલે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું


(All Photo Instagram)