સાક્ષી અગ્રવાલ સાઉથ સિનેમાનું જાણીતું નામ છે

સાક્ષી અગ્રવાલનો જન્મ અલ્મોડામાં થયો હતો

ત્યારબાદ તે તેના માતા-પિતા સાથે ચેન્નાઈ શિફ્ટ થઈ ગઈ હતી

જ્યાંથી તે મોડલિંગ અને એક્ટિંગમાં ગઈ.

સાક્ષી સાઉથની એકમાત્ર અભિનેત્રી છે જેણે મેથડ એક્ટિંગનો કોર્સ કર્યો છે.

સાક્ષી કરાટે અને કિક બોક્સિંગ ચેમ્પિયન પણ છે.

હાલમાં સાક્ષી પટાયામાં વેેકેશન મનાવી રહી છે

સાક્ષીના સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ અને ફોલોઅર્સ છે

તેના દરેક ફોટો અને વીડિયો પર ઘણી કોમેન્ટ આવે છે

(All Photo Instagram)