પોતાના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે શહનાઝ અભિનેત્રીની આ તસવીર જોઈને ફેન્સના ધબકારા વધી ગયા પોતાના નવા લૂકથી ઈન્ટરનેટ પર લગાવી આગ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અભિનેત્રી અલગ અલગ પોઝમાં જોવા મળી રહી છે અભિનેત્રી શહનાઝે બતાવ્યો પોતાનો બોલ્ડ અવતાર નવા લૂકમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી શહનાઝ પોતાની તસવીરોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે બ્લેક કલરમાં સુંદર લાગી રહી છે શહનાઝ ફેન્સ પણ તેમની સુંદરતાના ખુબ વખાણ કરે છે