તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેણે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે ટીવીની 'નાગિન' તેજસ્વી પ્રકાશે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. બ્લેક કલરના ડીપ નેકલાઇન ડ્રેસમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ હોટ લાગી રહી છે. ફોટોશૂટ દરમિયાન તેણે એકથી વધુ પોઝ આપ્યા છે. તેજસ્વી પ્રકાશના આ ફોટોશૂટથી ચાહકો દિવાના બન્યા છે. તમામ તસવીરો તેજસ્વી પ્રકાશના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.