હુમા કુરેશીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. હુમા કુરેશીએ પોતાના ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હુમાના ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. હુમાએ ખૂબ જ ટૂંકા ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરી છે હુમા કુરેશીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે તસવીરોમાં હુમાનો ખૂબ બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. હુમા કુરેશીએ રેડ કલરનો હોલ્ટર નેક ડ્રેસ પહેર્યો છે હુમાએ કેમેરાની સામે તેના સેક્સી પગને ફ્લોન્ટ કર્યા છે તમામ તસવીરો હુમાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.