સાઉથ એક્ટ્રેસ યાશિકા આનંદ તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. યાશિકાએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે યાશિકા આનંદ ગ્લેમરસ લુકમાં ફેન્સ વચ્ચે તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ સ્ટાઇલિશ વન સાઇડ ઑફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. આ લુકમાં યાશિકા આનંદ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હાલમાં જ એક્ટ્રેસ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે તમિલ એક્ટ્રેસ યાશિકા આનંદ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. યાશિકા આનંદ પણ પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરતી રહે છે 22 વર્ષની ઉંમરમાં યાશિકા ખૂબ લોકપ્રિય છે All Photo Credit: Instagram