શનાયા દરેક આઉટફીટમાં કહેર વર્તાવે છે

શનાયાની બોલ્ડ અદા ફેન્સને પસંદ છે

શનાયા અભિનેતા સંજય કપૂરની દીકરી છે

શનાયા ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરશે

શનાયાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે

શનાયાએ 2019માં મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો

શનાયા પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે

ફિલ્મ બેધડકમાં જોવા મળશે શનાયા

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે શનાયા

(All Photos-Instagram)