કાંટા લગા ગર્લ શેફાલીનો ગ્લેમરસ અંદાજ વાયરલ શેફાલી જરીવાલાએ શેર કરી શાનદાર તસવીરો શેફાલી વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે દરિયા કિનારે શેફાલીએ આપ્યા શાનદાર પોઝ શેફાલી જરીવાલા બીચ લવર છે શેફાલી બીચ પર વેકેશન એન્જોય કરતી રહે છે આ દરમિયાન એક્ટ્રેસે શાનદાર તસવીરો શેર કરી છે કેમેરાની સામે શેફાલીએ શાનદાર પોઝ આપ્યા છે (તમામ તસવીરો શેફાલી ઈન્સ્ટાગ્રામ)