ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પોતાની શાનદાર સ્ટાઈલ માટે જાણીતા છે

બંને સ્ટાર્સ લોકપ્રિય રહે છે અને સોશિયલ મીડિયા પર હંગામો મચાવતા રહે છે

હાલમાં તેમની આવી તસવીરો વાયરલ થઈ રહી છે

આ તસવીરોમાં પતિ પત્ની એકસાથે પોઝ આપતા જોવા મળે છે

બ્લેક આઉટફિટ્સમાં બન્ને અદ્ભુત લાગે છે

શિબાની દાંડેકરે બોલ્ડ ડ્રેસમાં કહેર વર્તાવ્યો છે

આ તસવીરોમાં શિબાની ખૂબ જ હોટ લાગી રહી છે

શિબાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ઓફ શોલ્ડર ડ્રેસમાં હોટ લાહી રહી છે શિબાની

(All Photo Instagram)