કરિશ્મા કપૂરે તેની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે સોફા પર બેસી પોઝ આપી રહી છે

49 વર્ષની ઉંમરે પણ કરિશ્મા ગ્લેમરસ લાગે છે

કરિશ્મા કપુર બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાની એક છે

90ના દાયકામાં તેમની ફિલ્મો અને લુકમાં લોકો દિવાના હતા

અભિનેત્રી પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે કરિશ્મા

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે

(All Photo Instagram)