સની લિયૉનીના નવા ફોટોશૂટ પર ફેન્સ ફિદા સની લિયૉનીએ ઇન્સ્ટા પર લગાવ્યો ગ્લેમરનો તડકો સની લિયૉનીએ લૉન્ગ ગાઉનમાં ખુરશી પર બેસીને આપ્યા પૉઝ 42 વર્ષીય સનીએ ક્લીવેજ બતાવવાની સાથે સ્માઇલી પૉઝ આપ્યા હતા ઓપન હેર, સ્મૉકી મેકઅપ, કાનમું ઝૂમકા સાથે લૂકને પુરો કર્યો હતો સની લિયૉની અત્યારે ફિલ્મી દુનિયાથી દુર છે ઇન્ડિયન-કેનેડિયન મૂળની એક્ટ્રેસ સનીનું ફેન ફોલોઇંગ લાખોમાં છે ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટના મામલે સની ખુબ જ ફાસ્ટ છે સનીએ વિદેશી એક્ટર ડેનિયલ વેબર સાથે 2011માં લગ્ન કરી લીધા હતા તમામ તસવીરો સની લિયૉનીના ઇન્સ્ટાગ્રામ પરથી....